ખઈ કે પાન 'મહુવા' વાલા...! 

આપણે ત્યાં પાન ખાવાની પરંપરા વર્ષો જૂની છે. 

નાગરવેલના પાન વર્ષોથી ખવાતા આવ્યા છે. 

ભાવનગરના મહુવામાં 'લખાનું મીઠું પાન'ની દુકાન આવેલી છે. 

અહીં વર્ષોથી મીઠું પાન બનાવવામાં આવે છે. 

1993માં લક્ષ્મણભાઈ ડોડીયાએ પાન બનાવવાની શરુઆત કરી હતી. 

શરુઆતમાં તેઓ બનારસી પાન બનાવતાં. બાદમાં તેમાં વેરાયટી આવી.

લોકો દૂર-દૂરથી અહીં પાન ખાવા માટે આવે છે. 

તેઓ એક દિવસમાં 300થી 400 જેટલા બનારસી પાન વેચે છે.

તેમજ 400 જેટલા કલકત્તી પાનનું પણ વેચાણ કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો