નવા કપડા પહેરતા પહેલા આ ધ્યાન રાખજો હો!

ઘણા લોકો નવા કપડાની ખરીદી કર્યા પછી તુરંત તેને પહેરી લે છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

નવા કપડાં ધોયા વિના પહેરવાથી નુકસાન થઈ શકે છે.

નવા કપડા પહેરતા પહેલા કેટલીક બાબતો જાણવી જરૂરી હોય છે.

અનેક લોકો દુકાનમાં આ કપડાંને સ્પર્શ કરતા હોય છે, જેના કારણે તેમાં કીટાણુઓ આવી જતા હોય છે.

લોકો મોલમાં નવા ડ્રેસ ટ્રાય કરે છે, તેનાથી ઈન્ફેક્શન થાય છે.

કપડાંના પેકિંગમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી સ્કિન એલર્જી થઈ શકે છે.

રંગીન કપડાંના કૃત્રિમ રંગોને કારણે ત્વચા પર ફોલ્લીઓ થવાનું જોખમ રહેલું છે.

નવો ડ્રેસ પહેરતા પહેલા કપડાંને સારી રીતે ધોઈ લેવા જરૂરી છે.

કપડાં ધોયા પછી, તેને કેરી કરતા પહેલા તેને સેનિટાઇઝ કરો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો