ભૂલથી પણ ન ખાતા આ ફૂડ્સ નહીંતર વધી જશે બ્લડ સુગર

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે.

ડાયાબિટીસ એક એવો રોગ બની ગયો છે જેની ઝપેટમાં મોટાભાગના લોકો આવી રહ્યા છે.

ડાયાબિટીસના દર્દીએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

જાણો એવી વસ્તુઓ વિશે જે સુગર લેવલ વધારે છે

ચાલો જાણીએ કયો ખોરાક ન ખાવો જોઈએ
ચાલો જાણીએ કયો ખોરાક ન ખાવો જોઈએ
ડાયાબિટીસના દર્દી બટાકા અને શક્કરિયાનું સેવન ન કરે. તે ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે.

ડાયાબિટીસના દર્દીઓએ નમકીન, પકોડા અને કચોરી જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈઓ ઓછી ખાવી જોઈએ. આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટ જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

જંક ફૂડ અથવા ઓઈલી ફૂડને કારણે સુગર લેવલ વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ

અથાણું, પાપડ, કેચઅપ, જામ જેવી કેટલીક વસ્તુઓમાં મીઠું વધારે હોય છે, આ બધું બ્લડ સુગર લેવલ પણ વધારે છે.