ડેન્ગ્યુમાં ભૂલથી પણ ન પીતા બકરીનું દૂધ
ચોમાસા બાદ ડેન્ગ્યુ ઝડપથી ફેલાય છે.
જેનાથી બચવા લોકો દવા સાથે ઘરેલું ઉપચાર પણ કરે છે.
ખાસ કરીને આમાં લોકો કીવી, બકરીનું દૂધ અને પપૈયાના પાનનો ઉપયોગ કરે છે.
પરંતુ, ડૉક્ટર અનુસાર આ ઘરેલું ઉપચાર ખતરનાક સાબિત થઈ શકે છે.
જો તેમાં પણ બકરીના દૂધનો ઉપયોગ કરી રહ્યા છે તો તે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે.
તેના સેવનથી દર્દી ઠીક થાય ન થાય પરંતુ તેને બીજી બીમારી થઈ શકે છે.
તેમાં સૌથી વધારે ગ્લેન્ડ ટીવી થવાનું જોખમ રહે છે.
ડેન્ગ્યુમાં સૌથી વધારે રસદાર ફળનું સેવન કરવું જોઈએ.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...