માણસની કિડની અને લીવરની કિંમત?

ચોર બજારમાં કેટલી છે

શરીરના અંગોની ખરીદી અને વેચાણ ગેરકાયદેસર છે.

પરંતુ કાળાબજારમાં આડેધડ તેની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે.

જો તમે તેને બ્લેકમાં ખરીદવા જાઓ છો, તો તમારે એક ગ્લાસ લોહી માટે 20,000 રૂપિયા ચૂકવવા પડશે.

તેમજ 1 કિલો વાળની ​​કિંમત 2800 થી 5500 રૂપિયા છે.

એક ગ્રામ બોન મેરો બ્લેક માર્કેટમાં 14 લાખ 65 હજાર રૂપિયામાં વેચાય છે.

આ માર્કેટમાં પ્રેગ્નેન્ટ કરવાની ગેરંટીની સાથે ફર્ટાઇલ એગ્સ 7 થી 8 લાખમાં વેચવામાં આવે છે.

તમને કીડની અને લીવર 10 લાખ રૂપિયામાં આ માર્કેટમાં મળી જાય છે.

તમને અહીં માનવ હૃદય પણ જોવા મળશે. આ માટે તમારે 75 લાખ રૂપિયા ખર્ચવા પડશે.

આંખની કીકીની કિંમત સાડા પંદર લાખ રાખવામાં આવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)