શું તમારા હોઠ કાળાં પડી ગયાં છે?

પુરુષો અને સ્ત્રીઓ બંને માટે હોઠ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ છે.

તેથી તમામ લોકો એવું ઈચ્છે છે કે તેમના હોઠ ગુલાબી રહે.

પરંતુ કેટલાક કારણોસર આપણા હોઠ કાળા દેખાય છે.

કેટલીક ટિપ્સને ફોલો કરીને તમે તમારા હોઠને ગુલાબી અને સોફ્ટ બનાવી શકો છો.

ફાટેલાં હોઠને કોમળ બનાવવા માટે તમે તેને નારિયેળ તેલ લગાવી શકો છો.

હોઠ ઉપર મધ લગાવવાથી તે કોમળ રહે છે અને ગુલાબી દેખાય છે.

લીંબુમાં ત્વચાને ચમકદાર બનાવવાના ગુણ હોય છે.

લીંબુનો રસ અને મધ મિક્સ કરીને હોઠ પર લગાવવાથી કાળા હોઠ ગુલાબી થશે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)