ડાયાબિટીઝના દર્દીઓ માટે રામબાણ છે આ ઔષધિ

ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીની લલિતા કુશવાહાએ આવી દવા બનાવી છે.

જે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ માટે તેને ઘણી મોટી કંપનીઓ તરફથી ઓફર પણ મળવા લાગી છે.

લલિતા જીવાજી યુનિવર્સિટીમાંથી પીએચડીનો અભ્યાસ કરી રહી છે.

જેમાં તે વિવિધ વિષયો પર સંશોધન પણ કરતી રહે છે.

તેમણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ પ્રકારનું હર્બલ મલમ તૈયાર કર્યું છે.

જેને લગાવવાથી ડાયાબિટીસના દર્દીને ઘણી રાહત મળશે.

આ દવાની અસર અન્ય દવાઓ કરતા જલ્દી જોવા મળે છે.

તેના કામની દરેક લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો