Shani Margi 2023

શનિદેવ ભરી દેશે આ રાશિઓનું જીવન ખુશીઓથી

વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરવા વાળો ગ્રહ છે.

શનિદેવ એકથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે.

સાથે જ સમય-સમય પર શનિ દેવ વક્રી અને માર્ગી થાય છે.

શનિદેવ નવેમ્બરમાં માર્ગી થવા જઈ રહ્યા છે.

જેનાથી 3 રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે. લોકોની તમામ ઈચ્છા પુરી થશે.

કન્યા: કોર્ટ કેસમાં સફળતા મળશે. તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો. દેવાથી મુક્તિ મેળવી શકો છો.

તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે.

અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે. જે લોકો સંતાન મેળવવા ઈચ્છતા હોય તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે છે.

તમે વાહન અને મિલકત પણ ખરીદી શકો છો. તમને તમારી માતાનો સંપૂર્ણ સહયોગ મળશે.

મકર: અણધાર્યા પૈસા મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે.

પ્રોપર્ટીમાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે અને નવી ઉર્જાનો સંચાર થશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)