ગુણોનો ખજાનો છે કાચી ડુંગળી, જાણો ફાયદા

ડુંગળીનો ઉપયોગ દરરોજ દાળ-શાકમાં કરવામાં આવે છે.

શું તમે જાણો છો કે કાચી ડુંગળીના ફાયદા રાંધેલી ડુંગળી કરતાં વધું છે.

વેબએમડી અનુસાર, ડુંગળીમાં વિટામિન્સ, ફાયબર, મિનરલ્સ ભરપૂર હોય છે.

તેમાં રહેલું ક્યોરસેટિન તત્વ બોડીમાં કેન્સરના તત્વો બનતા રોકે છે.

કાચી ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, હાર્ટ ડિસીઝ નથી થતાં.

ક્યોરસેટિન, ઓર્ગેનિક સલ્ફર કંપાઉન્ડ ઇંસુલિન પ્રોડક્શન વધારે છે.

તેવામાં ડાયાબિટીસમાં કાચી ડુંગળી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

એન્ટીઇંફ્લેમેટરી પ્રોપર્ટીઝ અર્થરાઇટિસ, અસ્થમા, બ્રોંકાઇટિસને મેનેજ કરે છે.

ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે દરરોજ સલાડમાં કાચી ડુંગળી સામેલ કરો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી