આ ભારતીય સુપરફૂડ્સને ડાયટમાં કરો સામેલ, પછી જુઓ તંદુરસ્તી

8 ભારતીય સુપરફૂડ્સ તમારે તમારા આહારમાં સામેલ કરવા જ જોઈએ

કોકમ બેક્ટેરિયા અને બળતરા સામે લડે છે

Kokum: The Natural Antacid

કોકમ એસિડિટી ઘટાડવા અને પાચન સુધારવા માટે ઉપયોગી છે

આ ફળનો જાદુ તેના પોષક તત્વોથી ભરપૂર ગુણોમાં રહેલો છે

Banana: The Recharger

કેળા એક ઉત્તમ નાસ્તો છે અને તમારા સ્વાસ્થ્ય માટે અદભૂત કામ કરે છે

નારિયેળ જાદુઈ ટ્રાઇગ્લિસરાઈડ્સથી ભરપૂર છે જે સ્ટેમિના, મગજ અને એકંદર સ્વાસ્થ્યને વેગ આપે છે.

Coconut: The Clamer

અંબાડી ફોલિક એસિડ અને આયર્નનો સારો સ્ત્રોત છે. તેમાં સુપાચ્ય સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે

Ambadi: The stomach Soother

વિટામિન સીથી ભરપૂર, આમળા અથવા ભારતીય ગૂસબેરી તેના વૃદ્ધત્વ વિરોધી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો માટે જાણીતી છે.

Amla : The Immunity Booster

ઘી સ્વસ્થ હૃદય અને રક્તવાહિની તંત્રને સપોર્ટ  કરે છે.

Ghee: The All-Rounder

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.