મહિલાએ ટીંડોળાની ખેતીથી ભર્યો ખટારો, થઈ ગઈ માલામાલ!

બિહારના સમસ્તીપુરની મહિલા ખેડૂત લાખોની કમાણી કરે છે.

તેણી પોતાના 10 કાઠાના ફાર્મમાં ટીંટોળા વાવીને સારો નફો મેળવે છે. 

આ પહેલા તેમણે ડાંગર, ઘઉં અને મકાઈની ખેતી કરી હતી. પરંતુ, ફાયદો થતો નહતો.  

તેઓએ અડધા વીઘા જમીનમાં ટીંડોળાની ખેતી કરી છે. 

તેમને અડધા વીઘામાં બે ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે.

તેથી, એક સિઝનમાં 2000 કિલોનું ઉત્પાદન મેળવ્યું છે.

તેના માટે તેને ખેતરમાં વાંસ અને દોરાથી બાંધવા ઉચ્ચ સ્થાન બનાવવું પડે છે. 

આ પાકને મહિનામાં ચાર વખત તોડવામા આવે છે. 

વધુ ઉત્પાદનની સાથે સાથે તે મહિને 90 હજાર રૂપિયાની કમાણી કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)