મૌની રોયના 10 કિલર લુક્સ, ખૂબસૂરતી પર મોહી જશો
બ્યૂટીફુલ મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ થયો
હતો.
37 વર્ષની મૌની માસ કોમનો અભ્યાસ અધૂરો છોડીને મુંબઇ આવી ગઇ હતી.
મોડેલિંગ અને ટીવીની દુનિયાથી મૌનીએ કરિયરની શરૂઆત કરી હતી.
વર્ષ 2006માં એકતા કપૂરના શો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં તે જોવા મળી હતી.
એકતાના આ શોમાં મૌની રોયે શોમાં 'કૃષ્ણા તુલસી'નું પાત્ર ભજવ્યું હતું.
મૌની રોયે તે પછી ટીવીની દુનિયામાં ઘણા હિટ શો કર્યા.
વર્ષ 2011માં મૌનીએ Hero Hitler in Love પંજાબી ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યુ.
વર્ષ 2014માં મૌનીએ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં ભાગ લીધો હતો.
મૌની રોય ઘણીવાર સોશિયલ પ્લેટફોર્મ પર પોતાના સ્ટાઇલિશ લુકના ફોટોઝ શેર કરત
ી રહે છે.
મૌની છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...