wazhma.ayoubi/Insta
કોણ છે અફઘાનિસ્તાનની મિસ્ટ્રી ગર્લ
wazhma.ayoubi/Insta
એશિયા કપ 2023 દરમિયાન એક અફઘાની ગર્લ ભારતીય ટીમને સપોર્ટ કરી રહી છે.
wazhma.ayoubi/Insta
અફઘાનિસ્તાનની આ મિસ્ટ્રી ગર્લનું નામ વાઝમા અયૂબી છે.
wazhma.ayoubi/Insta
વાઝમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવાનો વીડિયો શેર કર્યો છે.
wazhma.ayoubi/Insta
અફઘાની ફેન ગર્લ વાઝમાં અયૂબી ક્રિકેટની મોટી ફેન છે.
wazhma.ayoubi/Insta
વાઝમાં અયૂબી સુંદરતાના મામલે હુસ્નની મલ્લિકા છે.
wazhma.ayoubi/Insta
વાઝમા અયૂબી ભારતને બીજુ ઘર માને છે.
wazhma.ayoubi/Insta
વાઝમા અયુબી ગયા વર્ષે એશિયા કપ 2022માં પણ ચર્ચામાં આવી હતી.
wazhma.ayoubi/Insta
વાઝમા અયુબી એક સામાજિક કાર્યકર અને બિઝનેસવુમન છે.
wazhma.ayoubi/Insta
વાઝમા અયુબી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...