પાંચ વર્ષમાં આ નોકરીઓ મચાવશે ધૂમ

અહીં સાત સૌથી ઝડપથી વિકસતી નોકરીઓ આપવામાં આવી છે જે આગામી પાંચ વર્ષમાં જોબ માર્કેટ પર પ્રભુત્વ જમાવશે. આ ઇન-ડિમાન્ડ વ્યવસાયો સાથે સમૃદ્ધ કારકિર્દી માટે તૈયાર રહો.

1. ડેટા એનાલિસ્ટ એન્ડ સાઇન્ટિસ્ટ

2. સોફ્ટવેર ડેવલોપર્સ

3. હેલ્થકેર પ્રોફેશનલ

4. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ

5. ફાયનાનસિયલ એડવાઇઝર

6. સોલર એનર્જી ટેકનિશિયનસ

7. ડિજીટલ માર્કેટિંગ સ્પેશ્યાલિસ્ટ

આ પ્રોફેશન બદલાતી ઇન્ડસ્ટ્રી અને સમાજને કારણે ઘણાં જ મહત્ત્વના બની રહેશે. એટલે તમે જો તમારું કે બાળકોનું કેરિયર પ્લાન કરતા હોવ તો આ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપજો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો