કિંગ કોહલીએ દિગ્ગજ ક્રિકેટર સચિનનો રેકોર્ડ તોડ્યો

Credit: AP

Credit: AP

ભારતના સ્ફોટક બેટ્સમેન કોહલીએ એશિયા કપમાં પાકિસ્તાનને જબરજસ્ત ધોયું

Credit: AP

એશિયા કપમાં કોહલીએ પાકિસ્તાન સામે 122 રનની તોફાની બેટિંગ સાથે રેકોર્ડ તોડ્યો

Credit: AP

કિંગ કોહલીએ તાબડતોબ રન બનાવવામાં દુનિયાનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે

Credit: AP

વિરાટ કોહલીની ક્રિકેટ ટેક્નિકે ભૂતકાળના ધૂરંધરોને પાછળ છોડી દીધા છે. 

Credit: AP

વિરાટ ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેન્ડુલકરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે

Credit: AP

વનડેમાં વિરાટે 267 ઈનિંગ્સમાં 13,000 રન પુરા કરીને દિગ્ગજોને પાછળ છોડી દીધા છે

Credit: AFP

ભારતીય પૂર્વ બેટ્સમેન સચિન તેન્ડુલકરે 321 વનડે ઈનિંગ્સમાં 13,000 રન બનાવ્યા હતા

Credit: AFP

વિરાટ કોહલીએ સચિન અને પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા છે

Credit: AP

ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 341 મેચ રમીને પોતાના 13,000 રન પૂર્ણ કર્યા હતા

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો