SBIમાં બમ્પર ભરતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં નોકરી મેળવવાની મોટી તક છે.

આ માટે, SBIએ PO ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે.

ગ્રેજ્યુએટ યુવા-યુવતીઓ આ પદ માટે અરજી કરી શકે છે.

અરજીની પ્રક્રિયા 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 27 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 2000 જગ્યાઓ ભરવામાં આવશે.

SBI પ્રિલિમ પરીક્ષા નવેમ્બર 2023માં યોજાય તેવી શક્યતા છે.

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

જેમાં પ્રિલિમ, મેઈન અને ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો