જુઓ દરેક એંગલથી કેવો છે Appleનો આઈફોન 15?

આખા વર્ષની રાહ પછી આખરે એપ્પલે પોતાનો નવો આઈફોન 15 લોન્ચ કર્યો છે.

તેવામાં તેના લૂક્સ અને તમામ ફીચર્સ સાથે તમારે કેટલા રુપિયા ખર્ચ કરવા પડશે જાણો.

iPhone 15ના કેમેરાની વાત કરીએ તો તેમાં 48 મેગાપિક્સલનો કેમેરા છે. જેમાં 2x ટેલિફોટો ફીચર્સ મળશે.

સેફ્ટી માટે નવા આઈફોનમાં રોડસાઇડ આસિસ્ટન્ટ ફીચર છે. જે સેટેલાઈટની મદદથી કામ કરશે.

આખા વર્ષની રાહ પછી આખરે એપ્પલે પોતાનો નવો આઈફોન 15 લોન્ચ કર્યો છે.

પહેલીવાર કંપનીએ આઈફોન USB ટાઈપ-સી ચીપ સાથે લાન્ચ કર્યો છે.

નવા આઈફોનમાં A16 બાયોનિક ચિપનો ઉપયોગ થયો છે.

કંપનીએ iPhone 15 Proમાં નવી A17 Pro ચિપ આપી છે. તેને અલગ અલગ રંગમાં લોન્ચ કર્યો છે.

iPhone 15માં હવે મ્યૂટ સ્વિચ નહીં મળે, જ્યારે નવું કસ્ટમાઇઝેબલ એક્શન બટન આપ્યું છે.

iPhone 15 Pro ટાઇટેનિયમથી બન્યો છે જેનો ઉપયોગ મંગળયાનના રોવર બનાવવા થયો હતો.

iPhone 15ની ભારતમાં કિંમત રુ.77,990 રુપિયા છે. જ્યારે iPhone 15 પ્લસની કિંમત 84,990 રુપિયા છે.

તેવી રીતે iPhone 15 Pro 99,990 રુપિયા અને iPhone 15 Pro Maxની કિંમત 1,09,990 રુપિયા છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.