TVSની નવી Apache: બાઈકમાં કાર જેવા ફીચર્સ, સીટ પણ કૂલિંગ ફંક્શનવાળી!

TVS Apache RTR 310ની કિંમત 2.43 લાખ રૂપિયા છે.

z

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

TVSએ આ બાઇકમાં કેટલાક એડવાન્સ અને યુનિક ફીચર્સ પણ આપ્યા છે.

બાઇકમાં 310cc સિંગલ કેલેન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિન લગાવવામાં આવ્યું છે.

આ એન્જિન 35.6hp પાવર અને 28.7Nm ટોર્ક જનરેટ કરે છે.

બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સ સ્લિપર ક્લચ સાથે અપાયા છે.

તેની ટોપ સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

આ બાઇક માત્ર 2 સેકન્ડમાં 45.6 KMPHની સ્પીડ સુધી પહોંચી શકે છે.

બાઇકમાં 5 અલગ-અલગ રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે.

તેમાં હીટિંગ અને કૂલિંગ ફંક્શન સાથે સીટ છે.