આ તારીખથી શરૂ થઇ રહ્યા છે શ્રાદ્ધ, જાણો પિંડદાન અને તર્પણનું મહત્વ

પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે.

આવું પિતૃઓ પ્રતિ પોતાનું સન્માન પ્રકટ કરવા માટે કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અથવા પિતૃઓનું તર્પણ વિધિ વિધાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઇ રહી છે.

શ્રાદ્ધ 14 ઓક્ટોબર 2023માં સમાપ્ત થશે.

માન્યતા છે કે શ્રાદ્ધના દિવસોમાં નવા કામ નહિ કરવા જોઈએ.

નવું ઘર પણ ન ખરીદવું જોઈએ.

શ્રાદ્ધ દ્વારા જ આપણને પૂર્વજોને યાદ કરવાની તક મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)