આ રીતે સરળતાથી બની જશે ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસા

1/4 કપ મેથીના દાણા 1 કપ ચોખા 1/4 ચમચી મીઠું 3 ચમચી તલ જરુર મુજબ પાણી

જરુરી વસ્તુ

મેથીના દાણાને સારી રીતે ચાળીને આખી રાત અથવા ઓછામાં ઓછા 6 કલાક પલાળી રાખો.

જરૂરી માત્રામાં ચોખાને 6 કલાક પલાળી રાખો. બેટરમાં ઉમેરવા માટે મેથીનું પાણી પણ સાચવો

પલાળેલા મેથીના દાણા અને ચોખાને મીઠું, તલ અને પાણી સાથે બ્લેન્ડરમાં પીસી લો.

ત્યારબાદ તેને તવા પર પાથરો, તે ગરમ થાય અને થોડો કડર થાય ત્યાં સુધી તેને પકાવો.

બસ, તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી  ઢોસા...

તમે તમારી પસંદગીની કોઈપણ ચટણી સાથે આ ગરમ ગરમ મેથીના ઢોસાનો આનંદ લઈ શકો છો

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો