ભીંડાથી કરી લાખોની કમાણી!

ભરુચના બોરબાઠા ગામના ખેડૂત રાજેશભાઈએ ભીંડાની નવી ખેતી કરી છે.

તેઓ છેલ્લા 20-25 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. 

તેઓ ફક્ત 9 ધોરણ ભણેલા છે અને બાપ-દાદાની ખેતી સાથે સંકળાયેલા છે. 

હાલ, 1.5 એકર જમીનમાં ભીંડાની નવી જાત JK ભીંડાની ખેતી કરી હતી.

છોડ માત્ર 2 ફૂટનો થાય એટલે ભીંડાના પાકની શરૂઆત થઈ જાય છે.

તેઓએ તેમાં ફક્ત 2 જ વખત ખાતરનો વપરાશ કર્યો છે. 

ખેડૂત દર 1 દિવસના અંતરે ભીંજાનો પાક મેળે છે. 

નવા જાતના ભીંડાની ઊંચાઈ અને ગ્રોથ પણ સારો જોવા મળી રહ્યો છે.

તેઓને 20 કિલોના 800 ભાવ મળી રહે છે. 

દર 1 દિવસના આંતરે દિવસે ખેડૂતને 60થી 65 કિલોના ઉત્પાદન મેળવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)