9 વર્ષમાં 7 ફ્લોપ ફિલ્મો! ધબડકા છતાં બની ટૉપ એક્ટ્રેસ

કૃતિ સેનને તેના કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી.

બોલિવૂડમાં તેણે ટાઇગર શ્રોફ સાથે હિરોપંતી ફિલ્મથી ડેબ્યૂ કર્યુ હતું.

આજે તેનું નામ ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસીસમાં લેવાય છે.

એક ફિલ્મ માટે તે આશરે 2 કરોડ ફીસ ચાર્જ કરે છે.

ફિલ્મો સાથે તે બ્રાન્ડ એંડોર્સમેન્ટથી પણ ખૂબ પૈસા કમાય છે.

ઘણા સમયથી તે ફક્ત ફ્લોપ ફિલ્મોમાં જોવા મળી રહી છે.

એક્ટ્રેસ મુંબઇમાં કરોડોના આલીશાન ઘરમાં રહે છે.

કૃતિ મોંઘી ગાડીઓની પણ શોખીન છે.

છેલ્લે તે ફિલ્મ 'આદિપુરુષ'માં જાનકીના રોલમાં જોવા મળી હતી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો