આ રીતે એકદમ નવા બની જશે લેધરના સોફા

ગંદા લેધરના સોફાને ચમકાવવું ખૂબ જ અઘરું કામ હોય છે. 

પરંતુ, અમુક ટિપ્સની મદદથી તમે સોફાને નવાનકોર બનાવી શકો છો. 

સોફા પર જામેલી ધૂળ-માટીને વેક્યુમ ક્લિનરથી સાફ કરો. 

પાણી-વિનેગરને મિક્સ કરીને તેમાં કપડાને ભીનું કરી તેનાથી સોફા ક્લિન કરો. 

સૂકા કપડાથી સોફાને સાફ કરીને તેને સુકાવા દો. બ્લો ડ્રાયરનો ઉપયોગ ન કરવું.

सोफे की कंडीशनिंग के लिए सिरका-अलसी का तेल इस्तेमाल करें.

કાળા દાગને હટાવવા માટે તમે ટામેટાં-લીંબુના રસની મદદ લઈ શકો છો. 

સોફા પર લાગેલા માર્કરના દાગને દૂર કરવા માટે આલ્કોહોલનો ઉપયોગ કરો. 

સોફા પરથી કલરના સ્ટેનને દૂર કરવા માટે એરોસોલ સ્પ્રે, યૂકોલિપ્ટસ ઓયલનો ઉપયોગ કરો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)