એકદમ મફત મળશે ટામેટાં

જો તમને સાફ મફતમાં ટામેટાં મળતા હોય તો તમારે પૈસા શું કામ ખર્ચવા જોઈએ? 

તમે તમારા ધાબા પર જ કુંડામાં ટામેટાં ઉગાડી શકો છો. 

તેના માટે તમારે કુંડામાં માટી ભરીને ટામેટાંના બીજ વાવવાના રહેશે. 

બાદમાં તેમાં ગાયનું ખાતર ઉમેરો જેનાથી બમ્પર ઉપજ મળશે. 

કુંડાની અંદર પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરો. આનાથી બીજ અંકુરણની શક્યતા વધી જાય છે.

ઉનાળાની ઋતુમાં રોજ પૂરતા પ્રમાણમાં તેને સમયાંતરે પાણી આપતા રહો.

બાકી ઋતુમાં જરુરિયાતપણે તેને પાણી પાવું જોઈએ. 

સારી ઉપજ માટે મહિનામાં એકવાર કુંડાની અંદર ઓક્સીક્લોરાઇડ દ્રાવણનો છંટકાવ કરો. 

જે ચેપ અને છોડમાં થતાં જંતુઓથી તેનું રક્ષણ કરશે. 

આ પ્રક્રિયા કર્યા બાદ તમારો આખો છોડ ટામેટાંથી ભરાઈ જશે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો