10 ખૂબ જ પ્રખ્યાત બ્રાન્ડ નામ સાંભળીને તમે વિદેશી સમજ્યા હશો પણ...

HiDesign: લેધર ગુડ્સ બનાવતી આ એસેસરિઝ કંપની પુડ્ડુચેરીમાં આવેલી છે.

Da Milano: વર્ષ 1989માં એક સ્ટોરથી શરુ થયેલી બ્રાન્ડ આજે ભારત જ નહીં વિદેશોમાં પણ ફેલાયેલ છે.

Colorbar: 2005માં શરુ થયેલી આ બ્રાન્ડ્સ આજે દેશની સૌથી ઝડપથી વિકસતી બ્યુટી બ્રાન્ડ્સ બની છે.

MORE  NEWS...

ઘર માથે અગાસી કે છત છે? આ ટ્રિકથી નવી કારનો હપ્તો નીકળી જાય એટલાં રુપિયા તો કમાઈ જ લેશો

20-25 હજારની નોકરી કરવા કરતાં તો આ ધંધો કરી લેવાય

ખેડૂત ભાઈઓ! ઘઉંની વાવણી કરતાં પહેલાં અંબાલાલ પટેલની ચેતવણી જોઈ લેજો

Ferns N Petals: ખૂબ જ જાણીતી ગિફ્ટ બ્રાન્ડની શરુઆત દેશમાં 1994માં થી હતી. આજે તેને દુનિયાની સૌથી મોટી ફૂલોની રિટેલર બ્રાન્ડ તરીકે ઓળખ મેળવી છે. 

Larsen & Turbo: ટેક્નોલોજી, એન્જીનિયિરિંગ, કંસ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને ફાઈનાન્શિયલ ક્ષેત્રની આ કંપનીને ભારતમાં આશરો લઈ રહેલા બે ડેનિશ એન્જીનિયર્સે 1938માં સ્થાપી હતી.

La Opala: નામ સાંભળીને તમને ફ્રેન્ચ બ્રાન્ડ લાગશે પરંતુ હકીકતમાં ભારતમાં ઓપેલ ગ્લાસથી ક્રોકરી બનાવતી આ પહેલી દેશી બ્રાન્ડ છે. જેની શરુઆત 1988માં થઈ હતી. 

Old Monk: વિદેશી લાગતી આ રમ બ્રાન્ડ હકીકતમાં ભારતીય છે અને તેની શરુઆત 1954માં થઈ હતી.

Lakmé: હિન્દુસ્તાન યુનિલિવરની આ બ્રાન્ડની શરુઆત 1952માં થઈ હતી. તેનું નામ જાણીતા ફ્રેન્ચ ઓપેરા પરથી રાખવામાં આવ્યું હતું જેનો અર્થ માતા લક્ષ્મી થાય છે.

Louis Phillipe: આ બ્રાન્ડનું નામ ફ્રેન્ચ કિંગના નામ પરથી છે પરંતુ તે પૂરેપૂરી દેશી છે. આ બ્રાન્ડ આદિત્ય બિરલા ફેશન એન્ડ લાઈફસ્ટાઇલનું ડિવિઝન છે.

Monte Carlo: યુરોપમાં આવેલ એલ્પ્સની પર્વતમાળાના ફેમસ સ્થળના નામથી ઓળખાતી આ બ્રાન્ડ મૂળ પંજબની છે. જેની શરુઆત 1984માં થઈ હતી.

MORE  NEWS...

એક લીટર પેટ્રોલમાં Nexon વધુ ચાલે કે Fronx, ખુલાસ થઈ ગયો

ખૂણે-ખાચરેથી હજુ 2000ની નોટ નીકળી હોય તો બિન્દાસ્ત આ 19 જગ્યાએથી બદલી શકો, આ રહ્યા એડ્રેસ

 આ પાર્ટ ટાઈમ કામથી બધાં ખર્ચા નીકળી જશે