ઈશા ગુપ્તાની નેટવર્થ, પડ્યા છે રુપિયાના ઢગલા, દમદાર ગાડી

ઈશા ગુપ્તા ફિલ્મમાં એક્ટિંગ સાથે મોડેલિંગ પણ કરે છે. 

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

ઈશા ગુપ્તા રાજ 3D, જન્નત 2 અને કમાન્ડો 2 જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

તેમની કુલ સંપત્તિ અંદાજે 66 કરોડ રૂપિયા છે.

તેની વાર્ષિક આવક 4 કરોડ રુપિયા કહેવામાં આવે છે.

તે દરેક ફિલ્મમાં 1-2 કરોડ રુપિયા ફીસ તરીકે લે છે.

ઈશા ગુપ્તા પાસે BMW 5 સિરીઝ 520D અને Superb Sportline AT કાર છે.

તેના Instagram પર લગભગ 1.5 કરોડ અને ફેસબુક પર 60 લાખથી વધુ ફોલોઅર્સ છે.

તેની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો અને જાહેરાત છે.

તે જ્વેલરી હાઉસ ઓફ હજૂરીલાલની બ્રાન્ડ એમ્બેસેડર છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો