આ અત્યંત શુભ યોગમાં આ વર્ષે ઉજવાશે કરવા ચોથ, જાણો પૂજા મુહૂર્ત

હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અયોધ્યાના જ્યોતિષ નિખિલ જણાવે છે આ વર્ષે આ વ્રત 1 નવેમ્બરના રોજ રાખવામાં આવશે.

કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર રાત્રે 9.30થી શરુ થશે.

જે 1 નવેમ્બરના દિવસે બુધવારે રાત્રે 9.19 પર સમાપ્ત થશે.

આ દિવસે શુભ મુહૂર્ત સાંજે 5.44થી લઇ રાત્રે 7.02 વાગ્યાનું રહેશે.

ત્યાં જ ચંદ્રોદયનો સમય રાત્રે 8.26 છે.

આ દિવસે ચંદ્રમાંને જોયા પછી પૂજા કરવામાં આવે છે.

આ વર્ષે કરવા ચોથના દિવસે સદ્દભુત સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

આ યોગમાં કરવામાં આવેલ તમામ કાર્ય કે પૂજા શુભ હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)