Medium Brush Stroke

આ 6 ફળોની છાલ ફેંકતા નહીં, ચહેરા પર લાવશે ગજબ નિખાર

Medium Brush Stroke

યુવા, નિખરી અને ડાઘ રહિત સ્કીન મેળવવાની દરેકની ઇચ્છા હોય છે.

Medium Brush Stroke

સ્કિનને ગ્લોઇંગ બનાવી રાખવા માટે ફળની છાલ ફાયદાકારક છે.

Medium Brush Stroke

એન્ટીઓક્સિડેંટ્સ, નેચરલ એક્સફોલિએંટ્સથી ભરપૂર છાલ સ્કિન પર ગ્લો લાવે છે.

Medium Brush Stroke

સંતરાની છાલ એક્ને, ડાર્ક સ્પોટ ઓછા કરીને કોલેજન પ્રોડક્શન વધારે છે.

Medium Brush Stroke

લીંબુની છાલની પેસ્ટ સ્કિન પર નિખાર લાવવાની સાથે એક્સેસ ઓઇલ ઓછુ કરે છે.

Medium Brush Stroke

કેળાની છાલને સ્કીન પર ઘસવાથી ફાઇન લાઇન્સ, કરચલીઓ ઓછી થાય છે.

Medium Brush Stroke

પપેનથી ભરપૂર પપૈયાની છાલ સ્કિનને એક્સફોલિએટ કરી ચમક લાવે છે.

Medium Brush Stroke

વિટામિન ઇથી ભરપૂર કીવીની છાલ વધતી ઉંમરના લક્ષણો ઓછા કરે છે.

Medium Brush Stroke

સફરજનની છાલથી તૈયાર પેસ્ટ લગાવવાથી સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ બને છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.