કેળાની છાલ તમારી સ્કિનને બનાવી દેશે સોફ્ટ અને ચમકદાર

કેળાની છાલ માટીમાં અથવા તમારા બગીચાની આસપાસ લીલી ઘાસની આસપાસ મુકી શકાય છે. જે છોડ માટે ખાતર તરીકે કામ કરે છે. 

કેળાની છાલને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને તમારા ચાંદીના વા,ણ પર લગાવો. થોડા સમય પછી ચાંદી ચમકવા લાગશે. 

કેળામાં જોવા મળતા પોટેશિયમ અને અન્ય કુદરતી તેલ અને શક્તિશાળી શૂ પોલિશ બનાવે છે. 

કેળાની છાલ તમારા શરીરના લાલ રક્તકણોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને લીલા કેળાની છાલ લાલ રક્તકણ વધારે છે.

કેળાની છાલને દાંત પર ઘસવાથી પીળી પરત દૂર થાય છે અને દાંત તંદુરસ્ત બને છે. 

જો તમને ખીલની સમસ્યા હોય તો કેળાની છાલને પિમ્પલ પ્રોન એરિયા પર ઘસો અને તેને 30 મિનિટ સુધી પલાળી રાખો. બાદમાં તેને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમે દરરોજ આમ કરશો તો ચહેરા પરના તમામ ખીલના દાગ દૂર થઈ જશે. 

કેળા ત્વચાની ફોલ્લીઓ, ત્વચાનો સોજો, ખંજવાળ, કરચલી વગેરેને મટાડવામાં મદદ કરે છે. 

કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં વિટામિન B12 અને એન્ટીઓક્સિડેન્ટ પણ છે. જે નર્વસ સિસ્ટમ અને ચયાપચયને નિયંત્રિત કરે છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.