મંગળ થશે કન્યા રાશિમાં અસ્ત, આ જાતકોએ સતર્ક રહેવું

વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મંગળ ગ્રહ 24 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં અસ્ત થશે.

આ તમામ પરિવર્તનોનો કોઈ રાશિ પર શુભ તો કોઈ રાશિ પર અશુભ પ્રભાવ પડે છે.

મેષ રાશિના જાતકોને કાર્ય ક્ષેત્રમાં દબાણનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિના જાતકોને મહેનતનું ફળ નહિ મળે.

આવકમાં રોક લાગશે, વેપારમાં ઘટાડો જોવા મળી શકે છે.

કર્ક રાશિના જાતકોને અસફળતાનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓ વૃદ્ધિ થઇ શકે છે.

સિંહ રાશિના જાતકોને વેપારમાં નુકસાન સાથે ઘણા પ્રકારની અડચણ આવશે.

ધન રાશિના જાતકોને કામમાં સફળતા માટે ઘણી મહેનત કરવી પડશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)