ઓ બાપ રે!  આટલું મોંઘુ દૂધ...?

અમરેલી જિલ્લાના ખેડૂત પ્રતાપભાઈ ખેતી સાથે પશુપાલન કરી રહ્યા છે. 

ખેડૂત પ્રતાપભાઈએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે.

તેઓ ખેતી અને પશુપાલનની સાથે લાખોની કમાણી કરી રહ્યા છે.

તેમની પાસે 1.15 લાખની એક ભેંસ છે. જે રોજનું 16 લિટર દૂધ આપે છે. 

આ રોટલામાં તેઓ ઘરે બનાવેલો એક ખાસ મસાલો ઉમેરે છે.

એક લિટર દૂધનાં તેમને 80 રુપિયા ભાવ મળે છે.

જેનાથી તેઓ મહિને 40 હજાર જેટલી આવક મેળવી રહ્યા છે.

આ સાથે તેમની પાસે અન્ય પણ સારી ઓલાદની જાફરાબાદી ભેંસ છે.

તેઓ ભેંસને રોજ કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છે. 

તેમજ દરરોજ બે કિલો કોપરાનો ખોળ અને બેથી ચાર મણ ઘાસચારો આપવામાં આવે છે. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો