ક્રિકેટર્સની પત્નીઓનો મોહમ્મદ સિરાજ પર શુભેચ્છાઓનો વરસાદ

Anushka Sharma/Insta

Credit: AP

એશિયા કપ 2023ની ફાઈનલમાં મોહમ્મદ સિરાજે શ્રીલંકા પર વાવઝોડું બનીને ત્રાટક્યો. 

Credit: AP

મોહમ્મદ સિરાજે ફાઈનલમાં 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. 

Credit: AP

ભારતીય બોલરે જે સફળતા મેળવી છે તેના બદલ તેના પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે. 

વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સિરાજ માટે ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે. 

કેએલ રાહુલની એક્ટર પત્ની આથિયા શેટ્ટીએ સિરાજને સલામ કર્યું છે. 

યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ પણ સિરાજ ભાઈને પ્રેમ આપ્યો છે. 

વિરાટ કોહલીની બહેન ભાવનાએ સિરાજને હીરો ઓફ ધ ડે ગણાવ્યો છે. 

Credit: AP

મોહમ્મદ સિરાજે એક ઓવરમાં 4 વિકેટ લઈને શ્રીલંકાનો સફાયો કરી નાખ્યો હતો. 

Credit: AP

ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને 8મી વખત એશિયા કપ જીતી લીધો છે. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો