Tataના જનકની કહાણી, ફક્ત 21 હજારમાં શરુ થઈ હતી ટાટા કંપની

ટાટા ગ્રૂપનો ઈતિહાસ 150 વર્ષ જૂનો છે.

સૌથી મોટા ઔદ્યોગિક ગ્રૂપનો પાયો જમશેદજી ટાટાએ રાખ્યો હતો.

જમશેદજી ટાટાએ 1870માં પોતાના બિઝનેસની શરુઆત કરી હતી.

29 વર્ષની ઉંમરમાં જમશેદજીએ 21,000 રુપિયાથી કામકાજ શરું કર્યું હતું.

તેમણે 1869માં મુંબઈમાં એલેક્ઝાંડ્રા મીલની સ્થાપના કરી હતી.

જમશેદજીએ 1880થી લઈને 1904 સુધીમાં ટાટા ગ્રૂપને વિશાળ વટવૃક્ષ બનાવી દીધું.

તેમણે ટાટા બેનર હેઠળ સ્ટીલથી લઈને મોટર ઈન્ડસ્ટ્રી સુધી સ્થાપિત કરી.

ટાટા ગ્રૂપ આજે 29 કંપનીઓનું સંચાલન કરે છે.

તેની તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન કુલ મળીને 24 લાખ કરોડ રુપિયા છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.