પગના તળિયે કાંસું ઘસવાથી ડાયાબિટીસમાંથી મળશે છુટકારો

પગનાં તળિયામાં કાંસું ઘસવાથી રોગમાં ફાયદો થાય છે. 

આયુર્વેદની મર્મ ચિકિત્સામાં અનુસાર તલ હૃદય મર્મએ પગના તળિયામાં હોય છે. 

જો આ મર્મને ઉત્તેજિત કરવામાં આવે તો સીધી હૃદય ઉપર ઇફેક્ટ થતી હોય છે.

હૃદય એ સૌથી મહત્વના કહેવાતા અંગમાંથી એક અંગ છે.

જો હૃદય શુદ્ધ થાય તો તેને લગતા અંગો પણ કાર્યરત રહે છે.

આ પગના તળિયામાં કાંસું ઘસિયા બાદ અનિંદ્રાની સમસ્યામાં રાહત મળે છે.

ઘૂંટણનો દુખાવો, એડીનો દુખાવો, કમરના દુખાવા જેવા દર્દોનું પ્રમાણ ઘટાડવા માટે પણ ઉપયોગી છે.

પગના તળિયે તાંબુ ઘસવાથી સ્નાયુઓને ઉત્તેજિત કરવા માટે પણ ઉપયોગી છે.

ડાયાબિટીસને કારણે પગમાં સંવેદનાની ખોટ દૂર કરવા માટે આ થેરાપી ઉપયોગી છે.

પગના સોજાને ઓછા કરવા માટે પણ આ થેરાપી ઉપયોગમાં આવે છે.

શરીરમાં લોહીનો પ્રવાહ સુધારવા માટે પણ આ થેરાપી ઉપયોગી છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો