MMS લીકનો શિકાર થઈ હતી આ WWE રેસલર
પેજ WWE ની સૌથી સુંદર રેસલર્સમાંથી એક રહી છે.
તેની માતા જુલિયા હૈમર અને પિતા પેટ્રિક બેવિસ પણ રેસલર હતી.
પિતાના કહેવા પર પેજને WWE ની દુનિયામાં પગ મુક્યો હતો.
પૂર્વ ડિવા ચેમ્પિયન પેજનું અસલ નામ સરાયા બેવિસ છે.
2005માં પેજએ ફક્ત13 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યુ હતું.
પેજએ 21 વર્ષની ઉંમરમાં દિવાસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
અમુક વર્ષો પહેલા ઈન્ટરનેટ પર પેજનો MMS લીક થઈ ગયો હતો.
આ ઘટના બાદ સરાયા બેવિસ સંપૂર્ણરીતે તૂટી ગઈ હતી.
આ ઝટકા બાદ પેજએ 2018માં સંન્યાસની ઘોષણા કરી હતી.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...