ક્યાં થયો હતો જલેબીનો જન્મ?

નાનાથી લઈને મોટા લોકો સુધી તમામને જલેબી ખૂબ જ ભાવતી હોય છે.

પરંતુ, આજે અમે તમને જલેબી વિશે એવી વાત જણાવીશું જે તમને નહીં ખબર હોય.

આ વાતથી ઘણા લોકો અજાણ હશે કે, જલેબીનો જન્મ ભારતમાં નથી થયો.

જલેબી ભારતના કોઈપણ રાજ્યમાં ખૂબ જ સરળતાથી મળી જતી મીઠાઈ છે. 

જલેબીનો જન્મ કયા દેશમાં થયો તે વિશે ઘણાં મતભેદ છે. 

ઘણાં લોકો કહે છે કે, જલેબીનો જન્મ અરબ દેશમાં થયો હતો.

પરંતુ, પુરાવાને આઘીન કહી શકાય કે, જલેબીનો જન્મ ઈરાનમાં થયો હતો.

જલેબી લગભગ 500 વર્ષ પહેલા ભારતમાં આવી હતી.

પરંતુ, તમામ ભારતીયો જલેબીને ખૂબ જ ભાવે છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો