આ એક IDEAએ ખેડૂતની ચમકાવી દીધી કિસ્મત

બિહારમાં ખેડૂત રોકડીયા પાકની ખેતી કરી રહ્યા છે.

બેગૂસરાયના ખેડૂત પણ હવે મોટા પ્રમાણમાં શાકભાજીની ખેતી કરે છે. 

બેગૂસરાયના ખેડૂત મનોજ શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

મનોજને શાકભાજીની ખેતી કરવાની પ્રેરણા તેમના સાસરેથી મળી હતી.

ત્યારબાદ તેણે અડધા વીઘા ખેતરમાં પરવળની ખેતીથી શરુઆત કરી હતી. 

પરવળની ખેતીમાં નફો થયો તો તેઓ હવે 2 વીઘામાં તેની ખેતી કરવા લાગ્યા છે.

બે વીઘામાં દર અઠવાડિયે 4 ક્વિન્ટલ પરવળનું ઉત્પાદન થઈ રહ્યું છે. 

પરવળની ખેતીથી માસિક 50 હજારની કમાણી થઈ રહી છે.

માત્ર એક લાખનો ખર્ચ કરીને તેઓ 6 લાખની કમાણી કરી રહ્યા છે. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો