Black Section Separator

mohammedsirajofficial/Insta

'સર સિરાજને SUV આપી દો..' ફેનની આનંદ મહિન્દ્રાને અપીલ, મસ્ત જવાબ મળ્યો

Black Section Separator

mohammedsirajofficial/Insta

એશિયા કપ 2023 ફાઈનલમાં મોહમ્મદ સિરાજના પરફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા છે.

Black Section Separator

mohammedsirajofficial/Insta

શ્રીલંકા સામે મોહમ્મદ સિરાજે 6 વિકેટ લઈને ભારતને મોટી જીત અપાવી છે. 

Black Section Separator

mohammedsirajofficial/Insta

સિરાજના પરફોર્મન્સ પર આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર રિએક્શન આપ્યું છે. 

Black Section Separator

mohammedsirajofficial/Insta

તેમણે લખ્યું છે, 'મને નથી લાગતું કે પહેલા ક્યારેય મેં મારા વિરોધીઓ માટે પીડા અનુભવી હોય..'

Black Section Separator

mohammedsirajofficial/Insta

'એવું લાગે છે કે તેમના પર અલૌકિક શક્તિનો પ્રયોગ કરવામાં આવ્યો છે, સિરાજ તમે એક માર્વેલ એવેન્જર છો..'

Black Section Separator

mohammedsirajofficial/Insta

આનંદ મહિન્દ્રાએ કરેલી પોસ્ટ પર ફેન્સ ઘણાં રિએક્શન પણ આપી રહ્યા છે. 

Black Section Separator

mohammedsirajofficial/Insta

જેમાંથી એક ફેને તો એવું કહી દીધું કે, 'સર સિરાજને SUV ગિફ્ટ કરી દો..'

Black Section Separator

mohammedsirajofficial/Insta

ફેનના આ રિએક્શન પર મહિન્દ્રાએ જવાબ આપ્યો છે, જે લોકોના દિલ જીતી રહ્યું છે.

Black Section Separator

mohammedsirajofficial/Insta

આનંદ મહિન્દ્રાએ જવાબ આપીને લખ્યું કે, 'આમ કરી દેવામાં આવ્યું છે..'

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો