Floral Pattern
તમે રોજ ખાતા શાકભાજીનું વજન આટલું પણ હોઇ શકે?
સૌથી મોટું કોળુ
વજન: 116.4 kg
સૌથી મોટું કોબિજ
વજન: 62.71 kg
સૌથી મોટી ઝુકિની
વજન: 52 kg
સૌથી મોટું બટાકું
વજન: 11.3 kg
સૌથી મોટું ગાજર
વજન: 10.17 kg
સૌથી મોટી કાકડી
વજન: 12.9 kg
સૌથી મોટું ફ્લાવર
વજન: 27.48 kg
સૌથી વજનદાર મૂળો
વજન: 31.1 kg
સૌથી મોટી બ્રોકોલી
વજન: 15.87 kg
સૌથી મોટું શક્કરિયું
વજન: 37 kg