સાનિયા મિર્ઝાના 10 ખૂબ જ સુંદર ફોટા, હિરોઈનને આંટી મારે છે ટેનિસ સ્ટાર

mirzasaniar/Insta

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ખૂબ જ સુંદર છે.

mirzasaniar/Insta

 સાનિયા મિર્ઝા ટેનિસમાંથી સંન્યાસ લીધા બાદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

mirzasaniar/Insta

સાનિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

mirzasaniar/Insta

સાનિયાએ હાલમાં જ પોતાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.

mirzasaniar/Insta

સાનિયા મિર્ઝા પણ તેના પતિ સાથે છૂટાછેડાને લઈ ચાલતી અટકળોને કારણે પણ હેડલાઇન્સમાં છે.

mirzasaniar/Insta

જોકે, સાનિયા કે શોએબ મલિક તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

mirzasaniar/Insta

પરંતુ શોએબ મલિકની ઇન્સ્ટા એક્ટિવિટીએ છૂટાછેડાના સમાચાર વેગ આપ્યો હતો.

mirzasaniar/Insta

શોએબ મલિકે તેના ઇન્સ્ટા બાયોમાંથી સાનિયા મિર્ઝાનું નામ હટાવી દીધું છે.

mirzasaniar/Insta

સાનિયાએ પણ ઈન્સ્ટા પરથી શોએબ મલિક સાથેની જૂની તસવીરો હટાવી દીધી છે.

mirzasaniar/Insta