ડ્રાય સ્કિનને કહો બાય-બાય, આ વસ્તુથી કરો સ્કિન કેર

ડ્રાય સ્કીન માટે 9 DIY સ્કીન કેર ટિપ્સ
ડ્રાય સ્કીન માટે 9 DIY સ્કીન કેર ટિપ્સ
Exfoliating સ્ક્રબ બનાવવા માટે મધ અને દલિયા મિક્સ કરો જે Dead Skin Cell હટાવે છે અને તમારી સ્કીનને પોષણ આપે છે.

Honey And Oatmeal Scrub
એવોકાડોને મેશ કરો અને Healthy Fat અને વિટામિન માટે તેને ચહેરા પર લગાવો જે Dry Skinને હાઇડ્રેટ કરી દે છે.

Avocado Mask
નારિયેળના તેલને ગરમ કરો અને સ્કીન પર માલિશ કરો જેથી સ્કિન સોફ્ટ રહે.

Coconut Oil Massage
એલોવેરાના પ્રાકૃતિક સુખદાયક ગુણ ડ્રાયનેસ અને બળતરા ઓછી કરવાનું કામ કરે છે.

Aloe Vera Gel
દૂધમાં રહેલુ લેક્ટિક એસિડ તમારી સ્કીનને એક્સફોલિએટ અને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.

Milk Bath
Cucumber Slices
તમારી સ્કિનને ફ્રેશ અને હાઇડ્રેટ કરવા માટે તમારી આંખ અને ચહેરા પર કાકડીના ટુકડા મૂકો.

શિયા બટર ફેટી એસિડથી ભરપૂર હોય છે જે ડ્રાય સ્કિન માટે શાનદાર મોઇશ્ચરાઇઝર છે.

Shea Butter Moisturzier
ગ્રીન ટી બનાવો, તેને ઠંડી કરો અને ડ્રાય સ્કીનને શાંત કરવા અને લાલાશ ઓછી કરવા માટે તેને ટોનર તરીકે ઉપયોગ કરો.

Green Tea Toner
રાતે સૂતા પહેલા કેટલાક સરળ ઉપાયો અજમાવવામાં આવે તો સ્કિનને કોમળ, મુલાયમ અને ગ્લોઇંગ બનાવી શકાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.