ખભા પરથી ડ્રેસ સરકાવીને મલાઇકાએ મચાવી સનસની
બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે.
આ ફોટોશૂટમાં મલાઇકાએ ગ્લેમરસ આઉટફિટ પહેરીને ફેન્સના દિલોની ધડકન વધારી દીધી છે.
એક્ટ્રેસના બ્લૂ કલરનો ડ્રેસ ડ્રોપ શોલ્ડર હોવાના કારણે તેના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી છે.
મલાઇકા અરોરાનો આઉટફિટ થાઇ હાઇ સ્લિટ છે. એક્ટ્રેસે કેમેરા સામે કોન્ફિડેન્સ સાથે લેગ્ઝ ફ્લોન્ટ કર્યા છે.
બોલિવૂડની આ હસીનાએ સટલ જ્વેલરી લુક કેરી કર્યો છે. એક્ટ્રેસે બ્રેસલેટ્સ અને રિંગ્સ સાથે આ લુક કંપ્લીટ કર્યો છે.
મલાઇકા અરોરા આ પહેલા પર રિવિલિંગ ડ્રેસ પહેરીને ઘણીવાર સોશિયલ મીડિયાનું તાપમાન વધારી ચુકી છે.
બોલિવૂડની ફેશન ક્વીનના મેકઅપે તેના આ લુકમાં ચાર ચાંદ લગાવી દીધો છે.
એક્ટ્રેસની ડાર્ક પિંક લિપસ્ટિક પણ તેના પર ખૂબ જ સૂટ કરી રહી છે.
મલાઇકાએ પોતાના સિલ્કી વાળને ઓપન રાખ્યા છે અને સિલ્વર ઇયરિંગ સાથે ગ્લેમરસ લુક કંપ્લીટ કર્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકાએ સિલ્વર હિલ્સ પહેરી છે. તેણે કેમેરા સામે એકથી એક પોઝ આપ્યા છે.
મલાઇકા પોતાના હુસ્નનો જાદુ ચલાવીને ફેન્સના દિલ જીતવામાં માહેર છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...