એશિયાનું સૌથી મોટું  ડ્રાય ફ્રુટ્સ માર્કેટ

આ જગ્યાએ એશિયાનું સૌથી મોટું મસાલા અને સૂકા ફળોનું બજાર છે.

આ બજાર 17મી સદીના મુઘલ સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

તે માત્ર મસાલા માટે જ નહીં, પરંતુ ડ્રાય ફ્રૂટ્સ માટે પણ પ્રખ્યાત છે.

અહીં તમને ખૂબ જ ઓછા દરે દેશી અને વિદેશી ડ્રાય ફ્રૂટ્સ મળશે.

અફઘાનિસ્તાન, અમેરિકા વગેરે જેવા ઘણા દેશોમાંથી ડ્રાયફ્રૂટ્સ આવે છે.

અહીં એટલી ભીડ હોય છે કે, પગ મુકવાની પણ જગ્યા નથી હોતી

દિલ્હીના આ માર્કેટમાં લગભગ 6000 દુકાનો છે.

અહીં બદામની કિંમત 600-2000 રૂપિયા, કાજુ 600-1000 રૂપિયા, કિસમિસની કિંમત 200-800 રૂપિયા પ્રતિ કિલો છે.

જ્યારે અખરોટની કિંમત રૂ. 640-1200, કિસમિસ રૂ. 800 અને બ્લૂબેરી રૂ. 1600 પ્રતિ કિલો છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો