આ રંગીન શાકભાજીની ખેતીમાં દર મહિને છાપશો લાખો રુપિયા

ખેડૂતો હવે પહેલા કરતા વધુ જાગૃત બન્યા છે. ખેતીમાં નવા પ્રયોગો કરવા હંમેશા તત્પર હોય છે.

હવે તેઓ પરંપરાગત ખેતી સિવાય રોકડિયા પાક પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે. જેના કારણે કમાણીનાં દરવાજા ખુલી ગયા છે.

તેવી જ રીતે, જો તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરવા માંગો છો, તો તમે રંગબેરંગી ફૂલકોબીની ખેતી કરી શકો છો.

MORE  NEWS...

ગોવા કરતાં ઓછા ખર્ચમાં થઈ જશે ફોરેન ટૂર, આ 5 દેશ છે સ્વર્ગ સમાન

38 રુપિયાવાળો IPO ભરવા માટે પહેલા જ દિવસે રોકાણકારો તલપાપડ

એક્સપર્ટની ચેતવણી! પહેલા જ મોકે વેચી દો આ 3 શેર

અત્યાર સુધી તમે માત્ર સફેદ ફૂલકોબી જ જોઈ હશે. પરંતુ રંગબેરંગી ફૂલકોબીના પાકમાં તમે ઘણા પ્રકારના ફૂલકોબી જેમ કે લીલો, વાદળી, પીળો, નારંગી વગેરે ઉગાડી શકો છો.

વૈજ્ઞાનિકોએ રંગબેરંગી ફૂલકોબીની નવી જાત તૈયાર કરી છે. આ રંગબેરંગી કોબી દ્વારા ખેડૂતો તેમની આવક બમણી કરી શકે છે.

ફૂલકોબીનું સેવન અનેક ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. એટલે કે રંગીન ફુલાવર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ખાસ કરીને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં રંગબેરંગી ફૂલકોબીની ખેતીથી ખેડૂતોને ખૂબ સારા પરિણામો મળ્યા છે.

તેની ખેતી માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી નર્સરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રાન્સપ્લાન્ટિંગનું કામ 20 થી 30 દિવસમાં થાય છે.

રંગબેરંગી ફૂલકોબીમાં પીળા રંગની ફૂલકોબીને કેરાટીના, ગુલાબી રંગની ફૂલકોબીને એલેન્ટીલા અને લીલા રંગના ફૂલકોબીને બ્રોકોલી કહેવાય છે.

રંગબેરંગી ફૂલકોબીની ખેતી કરતા પહેલા જમીનની તપાસ કરવી અને આબોહવાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

રંગબેરંગી ફૂલકોબીનો પાક 3-4 મહિનામાં તૈયાર થાય છે.

જ્યારે રંગીન ફૂલકોબી બમણા ભાવે વેચાય છે. જેટલા ખર્ચ અને મહેનતથી સફેદ ફુલાવર ઉગે છે. તેટલી જ મહેનતમાં રંગીન કોબી પણ ઉગાડી શકાય છે.

રંગબેરંગી ફૂલકોબીનું સેવન ઓબેસિટી, હૃદય રોગ અને કેન્સર જેવા ગંભીર રોગો માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.

MORE  NEWS...

આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા

EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ

એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો