ભારતીય ક્રિકેટર્સ અંબાણી પરિવારના ત્યાં ગણેશ દર્શન માટે પહોંચ્યા

ઘણાં ભારતીય ક્રિકેટર્સ અંબાણી પરિવારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે 'એન્ટિલિયા' પહોંચ્યા હતા. 

Image: Viral Bhayani

ઈશાન કિશન પંડ્યા બ્રધર્સ અને ભાભી પંખુડી પણ ગણેશ પૂજા દરમિયાન જોવા મળ્યા. 

Image: Viral Bhayani

લવબર્ડ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી ટ્રેડિશનલ રેડ સાડી-સફેદ કૂર્તામાં જોવા મળ્યા. 

Image: Viral Bhayani

આ કાર્યક્રમમાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરનો પરિવાર પણ હાજર રહ્યો. 

Image: Viral Bhayani

શ્રેયસ ઐયર પણ પોપ્ટી રંગના કૂર્તા સાથે કાર્યક્રમમાં જોવા મળ્યો હતો

Image: Viral Bhayani

મિ. 360થી જાણીતા સૂર્યકુમાર યાદવે અને તેની પત્ની સાથે હાજરી આપી હતી. 

Image: Viral Bhayani

ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા પણ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. 

Image: Viral Bhayani

પાર્થિવ પટેલ અને તેના પત્ની એન્ટિલિયા ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. 

Image: Viral Bhayani

આ દરમિયાન બોલિવૂડના કલાકારોએ પણ હાજરી આપી હતી. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો