હવે બાબર આઝમ અને શાહીન આફ્રીદીનો વીડિયો શું કહે છે?

અગાઉ એવી વાત સામે આવી હતી કે બાબર અને શાહીન વચ્ચે બોલાચાલી થઈ હતી. 

એવી ચર્ચા હતી કે બન્ને વચ્ચે એશિયા કપ 2023માંથી બહાર થવા પર બોલાચાલી થઈ હતી

પરંતુ તાજેતરની જે શાહીનના લગ્નની તસવીરો સામે આવી છે તેમાં કંઈક જુદું જ દેખાય છે

કેપ્ટન બાબર આઝમ શાહીન શાહ આફ્રીદીના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો.

શાહીન શાહ આફ્રીદીએ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહીદ આફ્રીદીની દીકરી સાથે લગ્ન કર્યા

બાબરને તેના સાથી ખેલાડીએ લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું અને બન્ને સાથે જોવા મળ્યા

બાબર આઝમે લગ્નમાં હાજરી આપ્યા બાદ તસવીર શેર કરીને આફ્રીદીને શુભેચ્છા આપી છે

બાબર આઝમનું આફ્રીદીનું ભેટીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું જે વીડિયોમાં દેખાય છે

SOURCE: Shaheen Shah Afridi / X

વર્લ્ડકપ પહેલા ટીમમાં ડખાની જે વાત હતી તેને આ તસવીરો ફગાવી રહી છે

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો