દુબઈની નોકરી છોડી દીધી, હવે અહીં ઘરે જ દર મહિને કરે છે અઢી લાખની કમાણી

વાત છે બારાબંકીના જિલ્લાની જ્યાં મત્સ્ય પાલનનો વ્યવસાય ઝડપથી વિકસી રહ્યો છે.

દુબઈમાં લાખો રુપિયાની જોબ છોડીને ખિસાલ પોતાના ગામડે પરત આવી ગયો. 

અહીં તેણે કાચા તળાવથી માછલી પાલનનો વ્યવસાય શરુ કર્યો.

તેઓ વિયેતનામ મોડેલથી માછલી પાલન કરે છે.

આ ટેકનિકથી ઓછી જગ્યામાં પણ બંપર ઉત્પાદન મળે અને તેનાથી નફો વધે છે.

બારાબંકી જિલ્લાના ગામ બાંસામાં તેમનું માછલીનું ફાર્મ છે.

માછલીનું પાલન 60-65 એકર જમીનમાં કરવામાં આવે છે.

ખિસાલ 2 વીઘા જમીન પર માછલીનું પાલન કરે છે.

તેઓ વાર્ષિક 25 લાખ રુપાયથી વધારની કમાણી કરે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.