આ 10 દિવસ રહો સાવધાન! ભૂલથી પણ ન કરતા આ ભૂલ

આખા દશેમાં ગણેશ ઉત્સવ ધૂમ-ધામથી ઉજવવામાં આવશે.

વિઘ્નહર્તા ગજાનનનો તહેવાર ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરથી શરુ થયો છે.

દેવઘરના જ્યોતિષ આચાર્ય પંડિત નંદકિશોરે ગણેશ ઉત્સવને લઇ જાણકારી આપી છે.

ગણેશજીની સ્થાપના હંમેશા ચંદ્રોદય ચતુર્થીમાં કરવામાં આવે છે.

ગણેશ ઉત્સવમાં કેટલીક વાત છે જે ધ્યાનમાં રાખવી જોઈએ.

ગણેશ ઉત્સવ દરમિયાન તુલસીનો પ્રયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ.

આ દરમિયાન ચંદ્ર સાથે જોડાયેલી વસ્તુનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.

ગણેશ ઉત્સવ દરમિયાન તૂટેલા ચોખા ભગવાન ગણેશને અર્પણ ન કરો.

ગણેશજીને કેતકીના ફૂલ ન કાર્પણ કરવા 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)