આ IASનું નામ પડે એટલે ફફડી જાય છે માફિયા 

UPSC ક્લિયર કરીને IASના પડકારો ખતમ નહોતા થયા. 

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

2005ની બેચના IAS તુકારામ મુંઢેની કહાની કંઈક આવી જ છે. 

IAS તુકારામ પોતાની ઈમાનદારીના કારણે ઘણાં જાણીતા છે. 

16 વર્ષના કરિયરમાં તેમની 19 વખત ટ્રાન્સફર કરવામાં આવી છે. 

તુકારામે ગરીબીના કારણે IAS બનવા ઘણો જ સંઘર્ષ કર્યો હતો.

IAS બનતાની સાથે જ તેમણે પોતાની કામગીરી શરુ કરી દીધી હતી.

તેમણે સૌથી પહેલા ગેરકાયદેસર દારુના અડ્ડાઓ પર રેડ પાડી હતી.

રેત માફિયાઓ સામે કાર્યવાહીના લીધે તેમને મારવાની ધમકી મળી હતી.

IAS તુકારામ મુંઢે લોકોની વચ્ચે ઘણાં જ લોકપ્રિય અધિકારી છે. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો