30 વર્ષની  ઉંમરે વધારો યાદશક્તિ જાણો શું છે ટિપ્સ

વધતી ઉંમર સાથે યાદ રાખવાની ક્ષમતા નબળી પડી જાય છે.

30 વર્ષની ઉંમરે યાદશક્તિ અને મગજને તેજ કરવા માટે નેચરલ ટીપ્સ અપનાવો

વધુ પડતી ખાંડનું સેવન વય-સંબંધિત જ્ઞાનાત્મક સમસ્યાઓનું કારણ બને છે.

આવી સ્થિતિમાં, સ્વસ્થ મગજ માટે, ખાંડવાળી વસ્તુઓનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.

મેમરી વધારવા માટે, પત્તાની રમતો, બ્રેન ચેલેન્જિંગ કસરતો કરો

દરરોજ મેડિટેશન કરવાથી તણાવ ઓછો થશે અને યાદશક્તિમાં પણ સુધારો થશે

ઓમેગા-3 ફેટી એસિડ ધરાવતું માછલીનું તેલ મગજના વિકાસ માટે શ્રેષ્ઠ છે.

આલ્કોહોલનું વધુ પડતું સેવન મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.

તેનાથી વૃદ્ધાવસ્થામાં ડિમેન્શિયા થવાનું જોખમ વધી જાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.